1 Chronicles 1:10 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કૂશનો દીકરો નિમ્રોદ તે પૃથ્વી પરનો પ્રથમ વિજેતા હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
કૂશને નિમ્રોદ નામે એક પુત્ર હતો; જે પૃથ્વી પર પ્રથમ મહાન વિજેતા બન્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કુશથી નિમ્રોદ થયો. તે પૃથ્વી પર પરાક્રમી થવા લાગ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
કૂશનો બીજો એક પુત્ર નિમ્રોદ હતો જે પૃથ્વી પરનો સૌથી પહેલો શકિતશાળી યોદ્ધો હતો.