1 Chronicles 1:19 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એબેરના બે દીકરા હતા: પેલેગ અને યોકટાન. પેલેગના સમયમાં પૃથ્વીના વિભાગ થયા હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એબેરને બે પુત્ર હતા: એકનું નામ પેલેગ પાડયું હતું; કારણ, તેના સમયમાં પૃથ્વીના વિભાગ થઈ ગયા હતા. બીજા પુત્રનું નામ યોકટાન હતું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એબેરને બે પુત્ર થયા; એકનું નામ પેલેગ હતું, કેમ કે તેના દિવસોમાં પૃથ્વીના વિભાગ થયા. તેના ભાઈનું નામ યોકટાન હતું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એબેરને બે પુત્રો હતા; એકનું નામ પેલેગ હતું, કારણ તેના દિવસોમાં પૃથ્વીના લોકોમાં વિભાજન થયું હતું; એના ભાઈનું નામ યોકટાન