1 Chronicles 1:33 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મિદ્યાનના દીકરા: એફા, એફેર, હનોખ, અબીદા તથા એલ્દા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મિદ્યાનના પુત્રો: એફા, એફેર, હનોખ, અબીદા તથા એલ્દાઆ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મિદ્યાનના પુત્રો:એફા, એફેર, હનોખ, અબીદા તથા એલ્દા. એ સર્વ કટુરાના પુત્રો હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મિદ્યાનના પુત્રો: એફાહ, એફેર, હનોખ, અબીદા અને એલ્દાઆહ, આ સર્વ કટૂરાહના વંશજો હતા.