1 Chronicles 1:39 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
લોટાનના દીકરા: હોરી તથા હોમામ. લોટાનની બહેન તિમ્ના.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
લોટાનના પુત્રો: હોરી તથા હોમામ; તિમ્ના લોટાનની બહેન હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
લોટાનના પુત્રો:હોરી તથા હોમામ; તિમ્ના લોટાનની બહેન હતી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
લોટાનના પુત્રો: હોરી અને હોમામ અને લોટાનની બહેન તિમ્ના હતી.