1 Chronicles 1:42 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એસેરના દીકરા: બિલ્હાન, ઝાવાન તથા યાકાન. દિશાનના દીકરા: ઉસ તથા આરાન.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એસેરના પુત્રો: બિલ્હાન, ઝાવાન તથા યાકાન. દિશાનના પુત્રો: ઉસ તથા આરાન.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એસેરના પુત્રો:બિલ્હાન, ઝાવાન, તથા યાકાન. દીશાનના પુત્રો:ઉસ તથા આરાન
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એસેરના પુત્રો: બિલ્હાન, ઝાઅવાન તથા યાઅકાન, દિશાનના પુત્રો: ઉસ તથા આરાન.