1 Chronicles 1:46 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હુશામ મરણ પામ્યો, ત્યારે બદાદના દીકરા હદાદે રાજ કર્યું. તેણે મોઆબીઓના દેશમાં મિદ્યાનીઓને હરાવ્યા અને માર્યા. તેના નગરનું નામ અવીથ હતું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હુશામ મરણ પામ્યો, એટલે તેની જગાએ અવીથ નગરના બદાદના પુત્ર હદાદે રાજ કર્યું. (મોઆબ પ્રદેશમાં ખેલાયેલ યુદ્ધમાં તેણે મિદ્યાનીઓને હરાવ્યા હતા.)
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હુશામ મરણ પામ્યો, ને તેની જગાએ બદાદના પુત્ર હદાદે રાજ કર્યું, તેણે મોઆબના મેદાનમાં મિદ્યાનને માર્યો. તેના નગરનું નામ અવીથ હતું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હૂશામના મૃત્યુ પછી, બદાદનો પુત્ર હદાદ રાજા બન્યો. હદાદે મોઆબના મેદાનમાં મિદ્યાનીઓને હરાવ્યા; તેના નગરનું નામ અવીથ હતું.