1 Chronicles 1:48 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સામ્લા મરણ પામ્યો ત્યારે નદી પરના રહોબોથના શાઉલે તેની જગ્યાએ રાજ કર્યુ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સામ્લા મરણ પામ્યો, એટલે તેની જગાએ નદી પરના રહોબોથના શાઉલે રાજ કર્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
સામ્લા મરણ પામ્યો, ને તેની જગાએ નદી પરના રહોબોથના શાઉલે રાજ કર્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સામ્લાહના મૃત્યુ બાદ, તેની જગ્યાએ નદી પરના રહોબોથના શાઉલે રાજ કર્યુ.