1 Chronicles 1:49 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
શાઉલ મરણ પામ્યો ત્યારે આખ્બોરના દીકરા બાલ-હાનાને તેની જગ્યાએ રાજ કર્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શાઉલ મરણ પામ્યો, એટલે તેની જગાએ આખ્બોરના પુત્ર બઆલ-હાનાને રાજ કર્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
શાઉલ મરણ પામ્યો, ને તેની જગાએ આખ્બોરના પુત્ર બાલ-હાનાને રાજ કર્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
શાઉલના મૃત્યુ પછી, આખ્બોરનો પુત્ર બઆલ-હાના રાજા થયો.