1 Chronicles 1:50 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
બાલ- હાનાન મરણ પામ્યો ત્યારે હદાદે તેની જગ્યાએ રાજ કર્યું. તેના નગરનું નામ પાઈ હતું. તેની પત્નીનું નામ મહેટાબેલ હતું, તે મેઝાહાબની દીકરી માટ્રેદની દીકરી હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
બઆલ-હાનાન મરણ પામ્યો, એટલે તેની જગાએ પાઈ નગરના હદાદે રાજ કર્યું. તેની પત્નીનું નામ મહેરાબએલ હતું; તે મેઝાહાબની પુત્રી માટ્રેદની પુત્રી હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
બાલ-હાનાન મરણ પામ્યો, ને તેની જગાએ હદાદે રાજ કર્યું, તેના નગરનું નામ પાઈ હતું. તેની પત્નીનું નામ મહેટાબેલ હતું, તે મેઝાહાબની પુત્રી માટ્રેદની પુત્રી હતી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બઆલ-હાનાના મૃત્યુ પછી, પાઇ નગરનો હદાદ રાજા થયો. તેની પત્નીનું નામ મહેટાબએલ હતું. તે મેઝાહાબની પુત્રી માટેદની પુત્રી હતી.