1 Chronicles 1:51 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હદાદ મરણ પામ્યો. અદોમના સરદારો આ હતા: તિમ્ના, આલ્વા, યથેથ,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અદોમના રાજવીઓ આ પ્રમાણે હતા: તિમ્ના, આલ્વા, યથેથ,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હદાદ મરણ પામ્યો. અદોમાના સરદાર આ હતા: તિમ્ના સરદાર, આલ્વા સરદાર, યેથેથ સરદાર;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હદાદ મૃત્યુ પામ્યો પછી અદોમના સરદારો આ હતા: તિમ્ના, આલ્યાહ, યથેથ,