1 Chronicles 1:9 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કૂશના દીકરા: સબા, હવીલા, સાબ્તા, રામા તથા સાબ્તેકા. રામાના દીકરા: શેબા તથા દદાન.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
કૂશના પુત્રો: સાબા, હવીલા, સાબ્તા, રામા તથા સાબ્તેકા. રામાના પુત્રો: શબા તથા દદાન.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કુશના પુત્રો:સબા, હવીલા, સાબ્તા, રામા તથા સાબ્તેકા. રામાના પુત્રો:શબા તથા દદાન.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
કૂશના પુત્રો: સબાહ, હવીલાહ, સાબ્તાહ, રાઅમાહ તથા સાબ્તેકા. રાઅમાહના પુત્રો: શબા અને દદાન.