1 Chronicles 10:11 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પલિસ્તીઓએ જે સર્વ શાઉલને કર્યું હતું તે યાબેશ-ગિલ્યાદના બધા લોકોએ સાંભળ્યું,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પલિસ્તીઓએ શાઉલના જે હાલ કર્યા હતા તેની ગિલ્યાદ પ્રાંતના યાબેશ નગરના લોકોને જાણ થઈ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પલિસ્તિઓએ શાઉલના જે હાલ કર્યા હતા તે યાબેશ-ગિલ્યાદના સર્વ માણસોએ સાંભળ્યું,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પલિસ્તીઓએ શાઉલના આ હાલ કર્યા છે એની જાણ યાબેશ-ગિલયાદના લોકોને થઇ.