1 Chronicles 10:2 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પલિસ્તીઓ શાઉલ તથા તેના દીકરાની પાછળ લગોલગ આવી પહોંચ્યા. પલિસ્તીઓએ શાઉલના દીકરા યોનાથાનને, અબીનાદાબને તથા માલ્કી-શુઆને મારી નાખ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પલિસ્તીઓએ શાઉલ તથા તેના પુત્રોનો પીછો કર્યો. શાઉલના ત્રણેય પુત્રો એટલે, યોનાથાન, અબિનાદાબ અને માલ્ખીશૂઆ માર્યા ગયા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પલિસ્તીઓ શાઉલની તથા તેના પુત્રોની પાછળ લગોલગ આવી પહોંચ્યા; અને તેઓએ શાઉલના પુત્ર યોનાથાનને, અબિનાદાબને તથા માલ્કી-શૂઆને મારી નાખ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી પલિસ્તીઓએ શાઉલનો અને તેના પુત્રો યોનાથાન, અબીનાદાબ અને માલ્કીશૂઆનો પીછો પકડ્યો અને ત્રણે પુત્રોને મારી નાખ્યા.