1 Chronicles 10:6 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એમ શાઉલ તથા તેના ત્રણ દીકરાઓ મરણ પામ્યા; એમ તેના ઘરના સભ્યો એકસાથે મરણ પામ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એમ શાઉલ અને તેના ત્રણ પુત્રો એકી સાથે મરણ પામ્યા અને શાઉલના રાજ્યનો અંત આવ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એમ શાઉલ તથા તેના ત્રણ પુત્રો મરણ પામ્યા. તેનું આખું કુટુંબ સાથે મરણ પામ્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આમ શાઉલ અને તેના ત્રણ પુત્રો એક સાથે મૃત્યુ પામ્યા અને તેના વંશનો અંત આવ્યો.