1 Chronicles 11:1 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી સમગ્ર ઇઝરાયલે, હેબ્રોનમાં દાઉદની પાસે એકઠા થઈને કહ્યું, "જો, અમારો તારી સાથે લોહીનો સંબંધ છે, તારા કુટુંબીઓ છીએ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સર્વ ઇઝરાયલી લોકોએ દાવિદ પાસે હેબ્રોન જઈને તેને કહ્યું, “અમે તારા નિકટનાં કુટુંબીઓ છીએ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી સર્વ ઇઝરાયલે હેબ્રોનમાં દાઉદની પાસે એકત્ર થઈને કહ્યું, “અમે તમારા હડકાના તથા તમારા માંસના છીએ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારબાદ સર્વ ઇસ્રાએલીઓએ હેબ્રોનમાં ભેગા થઇને દાઉદને કહ્યું, “અમે તમારા જ કુટુંબીજનો છીએ.