1 Chronicles 11:16 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
દાઉદ તે સમયે ગઢમાં હતો, બેથલેહેમમાં પલિસ્તીઓનું થાણું હતું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એ વખતે દાવિદ ગઢમાં હતો અને પલિસ્તીઓએ બેથલેહેમનો કબજો લીધો હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
દાઉદ તે સમયે ગઢમાં હતો, ને પલિસ્તીઓનું થાણું બેથલેહેમમાં હતું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે વખતે દાઉદ ત્યાં સંતાયેલો હતો અને પલિસ્તીઓની છાવણી બેથલેહેમમાં હતી.