1 Chronicles 11:17 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
દાઉદે પાણી માટે આતુર થઈને કહ્યું, "જો કોઈ મને બેથલેહેમના દરવાજા પાસેના ફૂવાનું પાણી પીવડાવે તો કેવું સારુ!"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દાવિદે આતુરતાપૂર્વક કહ્યું, “બેથલેહેમમાં દરવાજા પાસે આવેલા કૂવાનું પાણી લાવીને મને કોઈ પીવડાવે તો કેવું સારું!”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
દાઉદે બહુ આતુર થઈને કહ્યું, “બેથલેહેમના દરવાજા પાસેના કૂવાનું પાણી કોઈ મને પીવડાવે તો કેવું સારું!”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દાઉદને તીવ્ર ઈરછા થઇ અને તેણે પુછયું, “મને, બેથલેહેમના દરવાજા બાજુ આવેલા કૂંવાનુઁ પાણી પીવાની ઇચ્છા થઇ છે.”