1 Chronicles 11:21 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્રીસમાં તે વધારે નામાંકિત હતો અને તે તેઓનો ઉપરી થયો. જો કે તે પેલા ત્રણની બરાબરી કરી શક્યો નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્રીસ યોદ્ધાઓમાં તે સૌથી પ્રખ્યાત હતો અને તેમનો આગેવાન બન્યો પણ તે પેલા ત્રણ શૂરવીરોની બરાબરી કરી શક્યો નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્રીસમાં તે સૌથી નામાંકિત હતો, ને તે તેઓનો ઉપરી થયો; તોપણ તે પેલા ત્રણની બરોબરી કરી શક્યો નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્રણ શૂરવીરોમાં તે સૌથી વધુ પ્રખ્યાત હતો અને તેથી તેમનો સરદાર બન્યો, પણ તે પહેલા ત્રણેય માંથી એક નહતો.