1 Chronicles 11:4 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
દાઉદ તથા સર્વ ઇઝરાયલ, યરુશાલેમ (એટલે યબૂસ) ગયા. દેશના રહેવાસી યબૂસીઓ ત્યાં હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દાવિદ રાજાએ અને સર્વ ઇઝરાયલીઓએ યરુશાલેમ પર ચડાઈ કરી. ત્યારે તે યબૂસ તરીકે ઓળખાતું હતું અને દેશના મૂળ રહેવાસી યબૂસીઓ તેમાં રહેતા હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
દાઉદ તથા સર્વ ઇઝરાયલ યરુશાલેમ તથા (એટલે યબૂસ) ગયા. દેશના મૂળ રહેવાસી યબૂસીઓ ત્યાં હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી દાઉદ અને આખુ ઇસ્રાએલ યરૂશાલેમ જે યબૂસ તરીકે ઓળખાતું ત્યાં ગયા; ત્યાં યબૂસી અને તેના મૂળ વતનીઓ રહેતા હતા.