1 Chronicles 11:8 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેણે મિલ્લોથી લઈને ચોતરફ નગર બાંધ્યું. યોઆબે બાકીના નગરને સમાર્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ટેકરીની પૂર્વ તરફ જ્યાં જમીનનું પુરાણ થઈ ગયું હતું. ત્યાંથી શરૂ કરી તેણે શહેરને ફરીથી બાંધ્યું. બાકીના શહેરને યોઆબે સમાર્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેણે મિલ્લોથી લઈને ચોતરફ નગર બાંધ્યું, અને યોઆબે બાકીના નગરને સમાર્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દાઉદે મિલ્લોથી લઇને બધી બાજુ બાકીના શહેરને ફરીથી બંધાવ્યા. બાકીનું શહેર પછી યોઆબે બંધાવ્યા.