1 Chronicles 12:14 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ગાદના દીકરાઓ સૈન્યના સરદારો હતા. જે સૌથી નાનો હતો તે સો ની બરાબર હતો, સૌથી મોટો હતો તે હજારની બરાબર હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ગાદકુળના આ માણસોમાં ઉચ્ચકક્ષાના અધિપતિ હજારહજારની ટુકડીના અને ઉતરતી કક્ષાના અધિપતિ સો સોની ટુકડીના હવાલામાં હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ગાદના પુત્રોમાંના તેઓ સૈન્યના સરદારો હતા, તેઓમાંનો જે સૌથી નાનો તે સોની બરાબર હતો, ને તેઓમાંનો જે સૌથી મોટો તે હજારની બરાબર હતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ગાદના કુલસમૂહોમાંના તેઓ સૈન્યના સરદારો હતા; તેઓમાંનો જે સૌથી નબળો હતો તે સૌની બરાબર હતો, ને તેઓમાંનો જે સૌથી મહાન તે હજારની બરાબર હતો.