1 Chronicles 12:21 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓએ ભટકતા ઘાડાં વિરુદ્ધ દાઉદને સહાય કરી, કેમ કે તેઓ સર્વ શૂરવીરો હતા. પછી તેઓ સૈન્યમાં સરદારો થયા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેઓ દાવિદની લશ્કરી ટુકડીઓના અધિકારીઓ હતા; કારણ તેઓ સૌ કુશળ યોદ્ધાઓ હતા. પાછળથી તેઓ ઇઝરાયલી સૈન્યમાં સેનાપતિઓ થયા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓએ ભટકતાં ધાડાં વિરુદ્ધ દાઉદને સહાય કરી; કેમ કે તેઓ સર્વ શૂરવીરો તથા સૈન્યમાં સરદારો હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એ બધા ટુકડીના નાયક તરીકે દાઉદને મદદ કરતા હતા, કારણ તેઓ બધા જ કસાયેલા યોદ્ધા હતા એટલે પાછળથી તેઓ લશ્કરમાં સેનાપતિઓ થયા.