1 Chronicles 12:25 — Compare Translations
3 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
શિમયોનીઓમાંથી યુદ્ધને માટે શૂરવીર પુરુષો સાત હજાર એકસો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
શિમયોનના પુત્રોમાંથી યુદ્ધમાં કુશળ શૂરવીર પુરુષો સાત હજાર એકસો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
શિમોનના કુલસમૂહના: 7,100 વીર યોદ્ધાઓ;