1 Chronicles 12:27 — Compare Translations
3 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હારુનના વંશજનો આગેવાન યહોયાદા હતો, તેની સાથેના ત્રણ હજાર સાતસો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હારુનના [કુટુંબ] નો આગેવાન યહોયાદા હતો, તેની સાથે ત્રણ હજાર સાતસો સૈનિકો હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઉપરાંત હારુનના કુલના યહોયાદની આગેવાની હેઠળ 3,700 યોદ્ધાઓ;