1 Chronicles 12:3 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મુખ્ય અહીએઝેર, પછી યોઆશ, તેઓ ગિબ્યાથી શમ્માના દીકરા હતા. આઝમાવેથ દીકરાઓ યઝીએલ તથા પેલેટ. બરાખા તથા યેહૂ અનાથોથી,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેઓ ગિબ્યા નગરના શમ્માના પુત્રો અહિએઝેર અને યોઆશની સરદારી હેઠળ હતા. એ સૈનિકો આ પ્રમાણે છે: આઝમાવેથના પુત્રો યેઝિયેલ અને પેલેટ, અનાથોથમાંના બરાખા તથા યેહૂ, શૂરવીર સૈનિકો અને “ત્રીસ યોદ્ધાઓ” આગેવાન ગિબ્યોનમાંનો યિશ્માયા, ગદેરાનગરના યર્મિયા, યહઝિયેલ, યોહાનાન અને યોઝાબાદ; હારીફમાંના એલુઝાય, યરીમોથ, બાલિયા, શમાર્યા અને શફાટયા; કોરાના વંશજો એલ્કાના, યિશિયા, અઝારએલ, યોઝેર, યશોબ્યામ; ગેદોરમાંના યોએલા અને ઝબાયા,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મુખ્ય આહીએઝેર, પછી યોઆશ, એ ગિબ્યાથી શમ્માના દીકરા હતા; આઝમાવેથના પુત્રો યઝીએલ તથા પેલેટ; બરાખા, તથા યેહુ અનાથોથી;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેમના નાયકો ગિબયાથી શમાઆહના પુત્ર અહીએઝેરા અને યોઆશ હતા.યોદ્ધાઓ નીચે પ્રમાણે હતા: આઝમાવેથના પુત્ર યઝીએલ અને પેલેટ. અનાથોથના બરાખાહ અને યેહૂ,