1 Chronicles 12:31 — Compare Translations
3 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મનાશ્શાના અડધા કુળમાંથી અઢાર હજાર નામાંકિત માણસો જેઓ દાઉદને રાજા બનાવવા માટે આવ્યા હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી મનાશ્શાના અર્ધકુળમાંથી આઢાર હજાર [જેઓનાં નામ નોંધાયેલાં હતાં, તેઓ] દાઉદને રાજા કરવા માટે આવ્યા હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મનાશ્શાના અર્ધા કુલસમૂહના: 18,000 યોદ્ધાઓ જેમણે જઇને દાઉદને રાજા જાહેર કરવાને ચૂંટી મોકલ્યા હતા: