1 Chronicles 12:35 — Compare Translations

3 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
દાનીઓમાંથી વ્યૂહરચના કરી શકે એવા અઠાવીસ હજાર છસો પુરુષો હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
દાનીઓમાંથી વ્યૂહ રચી શકે એવા અઠાવીસ હજાર છસો માણસો હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દાનના કુલસમૂહના 28,600 શિક્ષણ પામેલા યોદ્ધાઓ;