1 Chronicles 12:4 — Compare Translations

3 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્રીસમાંનો પરાક્રમી તથા ત્રીસનો સરદાર યિશ્માયા ગિબ્યોની, યર્મિયા, યાહઝીએલ, યોહાનાન તથા યોઝાબાદ ગદેરાથી,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્રીસમાંનો તથા ત્રીસનો પરાક્રમી સરદાર યિશ્માયા ગિબ્યોની; યર્મિયા, યાહઝીએલ, યોહાનાન, યોઝાબાદ ગેદેરાથી;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ગિબયોનનો યિશ્માયા, જે “ત્રીસ શૂરવીરો”માં નો એક અને તેમનો એક આગેવાન હતો. ગદેરાના યર્મિયા, યાહઝીએલ, યોહાનાન અને યોઝાબાદ,