1 Chronicles 12:9 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓમાં આગેવાન એઝેર, બીજો ઓબાદ્યા, ત્રીજો અલિયાબ,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમની કક્ષા આ ક્રમ પ્રમાણે હતી: એઝેર, ઓબાદ્યા, એલિયાબ, મિશમાન્‍ના, યર્મિયા, આત્તાય, એલિયેલ, યોહાનાન, એલ્ઝાબાદ, યર્મિયા અને માખ્બાન્‍નાય.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
[તેઓમાં] મુખ્ય એઝેર, બીજો ઓબાદ્યા, ત્રીજો અલિયાબ;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એઝર તેમનો નાયક હતો. અને ઓબાદ્યા બીજો, અરીઆબ ત્રીજો,