1 Chronicles 13:3 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આપણા ઈશ્વરનો કરારકોશ આપણી પાસે ફરીથી લાવીએ કેમ કે શાઉલના સમયમાં આપણે તેની ઇચ્છાને શોધતા નહોતા."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી જઈને ઈશ્વરની કરારપેટી લઈ આવીએ; કારણ; શાઉલ રાજા હતો ત્યારે આપણે તેની ઉપેક્ષા સેવી હતી.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે શાઉલના સમયમાં આપણે તેની પાસે [પૂછવા] જતા નહોતા.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આપણા દેવનો કરારકોશ પાછો લાવીએ કારણકે શાઉલ જીવતો હતો. ત્યારથી આપણે ત્યાં ઉપાસના કરી નહોતી.”