1 Chronicles 13:4 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે બાબતમાં આખી સભા સહમત થઈ, કેમ કે બધા લોકોની દ્રષ્ટિમાં એ જ યોગ્ય હતું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સમગ્ર સભાને એ વાત પસંદ પડી; તેથી સૌએ તેમ કરવા સંમતિ આપી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે વાત સર્વ લોકોની ર્દષ્ટિમાં ઠીક લાગી, અને આખી સભાએ કહ્યું, “આપણે એમ કરીશું.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સમગ્ર સભા તેમની સાથે સહમત થઇ, કારણ બધા લોકોની ષ્ટિએ એ જ યોગ્ય હતું.