1 Chronicles 13:7 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓએ ઈશ્વરનો કોશ નવા ગાડામાં મૂક્યો. તેઓ તે અબીનાદાબના ઘરમાંથી લઈ આવ્યા હતા. ઉઝઝા તથા આહ્યો ગાડું હાંકતા હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમણે અબિનાદાબના ઘરમાંથી કરારપેટી બહાર કાઢીને નવા ગાડામાં મૂકી. ઉઝઝા તથા આહ્યો ગાડું હાંક્તા હતા,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓએ ઈશ્વરનો કોશ અબિનાદાબના ઘરમાંથી [કાઢીને] એક નવા ગાડામાં મૂક્યો. ઉઝ્ઝા તથા આહ્યો ગાડું હાંકતા હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેઓએ અબીનાદાબના ઘરમાંથી દેવના કોશને લઇને નવા ગાડામાં મૂક્યો. ઉઝઝા અને આહ્યો ગાડું હાંકતા હતા.