1 Chronicles 14:2 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
દાઉદ જાણતો હતો કે યહોવાહે, તેને ઇઝરાયલના રાજા તરીકે સ્થાપ્યો છે અને તેના ઇઝરાયલી લોકો માટે તેના રાજ્યનો મહિમા ઘણો વધાર્યો છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી દાવિદને ખબર પડી કે પ્રભુએ તેને ઇઝરાયલના રાજા તરીકે સ્થાપન કર્યો છે અને તેના લોકને માટે તેના રાજ્યનો વૈભવ ઘણો વધાર્યો છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે તેણે જાણ્યું કે યહોવાએ મને ઇઝરાયલ પર રાજા તરીકે સ્થપિત કર્યો છે, અને તેના ઇઝરાયલી લોકોની ખાતર મારા રાજ્યનો મહિમા ઘણો વધાર્યો છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હવે દાઉદને ખાતરી થઇ ગઇ કે, યહોવાએ તેને ઇસ્રાએલના રાજા તરીકે સ્થાપ્યો છે અને પોતાના ઇસ્રાએલી લોકો માટે થઇને તેના રાજ્યને મહાન બનાવે છે.