1 Chronicles 15:10 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઉઝિયેલના વંશજોમાંના મુખ્ય આગેવાન આમિનાદાબ તથા તેના ભાઈઓ, એકસો બાર હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અને ઉઝિયેલના ગોત્રમાંથી આમ્મીનાદાબ આવ્યો, તેના હાથ નીચે 112 હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ઉઝ્ઝીએલના પુત્રોમાં મુખ્ય અમિનાદાબ, તથા તેના ભાઈઓ એકસો બાર હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને ઉઝઝીએલના કુલમાંથી આમ્મીનાદાબની આગેવાની હેઠળ તેના 112 કુટુંબીઓ આવ્યા.