1 Chronicles 15:5 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓમાં કહાથના વંશજોમાંના મુખ્ય આગેવાન ઉરીએલ તથા તેના ભાઈઓ, એક સો વીસ હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
કહાથના લેવીકુળના ગોત્રમાંથી ઉરિયેલ તેના હાથ નીચેના તેના 120 ગોત્રબધું સહિત આવ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કહાથના પુત્રોમાં મુખ્ય ઉરીએલ, તથા તેના ભાઈઓ એકસો વીસ;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
કહાથના કુલમાંથી ઉરીએલની આગેવાની હેઠળ તેના 120 કુટુંબીઓ,