1 Chronicles 15:6 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મરારીના વંશજોમાંના મુખ્ય આગેવાન અસાયા તથા તેના ભાઈઓ, બસો વીસ હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મરારીના ગોત્રમાંથી અસાયા આવ્યો; તેના હાથ નીચે 220 હતા;
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મરારીના પુત્રોમાં મુખ્ય અસાયા, તથા તેના ભાઈઓ બસો વીસ;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મરારીના કુલસમૂહમાંથી અસાયાની આગેવાની હેઠળ તેના 220 માણસો હતા.