1 Chronicles 15:8 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અલિસાફાનના વંશજોમાંના મુખ્ય આગેવાન શમાયા તથા તેના ભાઈઓ, બસો હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એલિસાફાનના ગોત્રમાંથી શમાયા આવ્યો, તેના હાથ નીચે 200 હતા;
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અલિસાફાનના પુત્રોમાં મુખ્ય શમાયા, તથા તેના ભાઈઓ બસો;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અલીસાફાનના કુલસમૂહમાંથી શમાયાની આગેવાની હેઠળ તેના 200 કુટુંબીઓ.