1 Chronicles 15:9 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હેબ્રોનના વંશજોમાંના મુખ્ય આગેવાન અલીએલ તથા તેના ભાઈઓ, એંશી હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હેબ્રોનના ગોત્રમાંથી એલિયેલ આવ્યો, તેના હાથે નીચે 80 હતા;
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હેબ્રોનના પુત્રોમાં મુખ્ય અલીએલ, તથા તેના ભાઈઓ એંશી;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હેબ્રોનના કુલસમૂહમાંથી અલીએલની આગેવાની હેઠળ તેના 80 કુટુંબીઓ;