1 Chronicles 16:17 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એ જ વચન યાકૂબને માટે નિયમ તરીકે અને ઇઝરાયલને માટે સદાકાળના કરાર તરીકે રહેશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમણે યાકોબ આગળ એ ફરમાનનું અને ઇઝરાયલ આગળ એ કરારનું સમર્થન કર્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એ જ વચન યાકૂબને માટે નિયમ તરીકે, અને ઇઝરાયલને માટે સદાકાળના કરાર તરીકે સ્થાપ્યું:
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યાકૂબને માટે એ જ વચન નિયમ તરીકે અને ઇસ્રાએલને માટે સદાકાળના કરાર તરીકે રહેશે.