1 Chronicles 16:20 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓ એક દેશથી બીજે દેશ અને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ભટક્યા કરતા હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેઓ એક દેશમાંથી બીજા દેશમાં અને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ભટક્તા હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓ એક દેશથી બીજે દેશ, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ફર્યા કરતાં હતાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એક દેશથી બીજે, ને એક પ્રજામાંથી બીજી પ્રજામાં તેઓ ભટક્યા કરતા હતા.