1 Chronicles 16:22 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેમણે કહ્યું, "મારા અભિષિક્તોને અડશો નહિ અને મારા પ્રબોધકોને નુકસાન પહોંચાડશો નહિ."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મારા અભિષિક્ત સેવકોને સ્પર્શ કરશો નહિ; મારા સંદેશવાહકોને કંઈ હાનિ પહોંચાડશો નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
[એમ કહીને કે] “મારા અભિષિક્તોને આડશો નહિ, અને મારા પ્રબોધકોને ઉપદ્રવ કરશો નહિ.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“મારા અભિષિકતોને કોઇ અડશો નહિ, મારા પ્રબોધકોને કોઇ ઉપદ્રવ કરશો નહિ.”