1 Chronicles 16:23 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હે આખી પૃથ્વીના લોકો, યહોવાહના ગુણગાન કરો; દિનપ્રતિદિન તેમના તારણને જાહેર કરો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સમસ્ત દુનિયા પ્રભુનાં ગુણગાન ગાઓ, તેમણે આપણને બચાવ્યા છે; એમનો વિજય પ્રતિદિન જાહેર કરો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હે સર્વ પૃથ્વી [વાસીઓ] યહોવાના ગુણગાન કરો; દિનપ્રતિદિન તેમનો વિજય પ્રગટ કરો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સૌ પૃથ્વીવાસી, યહોવાનાઁ ગુણગાન કરો, દિનપ્રતિદિન સૌ તેના વિજયગાન ગાઓ.