1 Chronicles 16:38 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેમ જ યદૂથૂનનો પુત્ર ઓબેદ-અદોમ તથા હોસા અને તેઓના અડસઠ સંબંધીઓને દ્વારપાળો તરીકે નીમ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યદૂથૂનના પુત્ર ઓબેદ-અદોમ અને તેમના કુટુંબનાં અડસઠ માણસોએ તેમને મદદ કરવાની હતી. હોસા અને ઓબેદ- અદોમ દ્વારપાળ હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેમ જ યદૂથૂનનો પુત્ર ઓબેદ-અદોમ તથા હોસા ને તેઓના અડસઠ ભાઈઓને દ્વારપાળો તરીકે [નીમ્યા].
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઓબેદ-અદોમ જે યદૂથૂનનો પુત્ર હતો તે અને હોસાહને તેઓના અડસઠ સબંધીઓને દ્વારપાળો તરીકે નીમવામાં આવ્યાં.