1 Chronicles 16:39 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સાદોક યાજકને તથા તેના સાથી યાજકોને ગિબ્યોનમાંના ઘર્મસ્થાનોમાં યહોવાહના મંડપની સેવા માટે પસંદ કર્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ સાદોક યજ્ઞકાર અને તેના સાથી યજ્ઞકારો ગિબ્યોનમાં ભજનના ઉચ્ચસ્થાનની સેવા માટે નીમાયા હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને સાદોક યાજકને તથા તેના સાથી યાજકોને ગિબ્યોનમાંના ઉચ્ચસ્થાનમાં યહોવાના મંડપ આગળ
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યાજક સાદોક અને તેના યાજકોના કુટુંબને ગિબયોનની ટેકરી પર આવેલા યહોવાના મંડપની સેવામાં મૂક્યા.