1 Chronicles 16:43 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી સર્વ લોકો પાછા પોતપોતાને ઘરે ગયા અને દાઉદ પોતાના કુટુંબનાં માણસોને આશીર્વાદ આપવા માટે પોતાના મહેલમાં પાછો ગયો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી સૌ પોતાને ઘેર ગયા, અને દાવિદ પણ પોતાના કુટુંબને શુભેચ્છા પાઠવવા પોતાને ઘેર ગયો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી સર્વ લોક વિદાય થઈને પોતપોતાને ઘેર ગયા, અને દાઉદ પોતાના કુટુંબના માણસોને આશીર્વાદ આપવા માટે પોતાના મહેલમાં પાછો ગયો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી બધા સૌ સૌને ઘેર ચાલ્યા ગયા અને દાઉદ પોતાના કુટુંબને આશીર્વાદ આપવા પાછો આવ્યો.