1 Chronicles 16:6 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
બનાયા તથા યાહઝીએલ યાજકો ઈશ્વરના કરારકોશની આગળ નિયમિત રણશિંગડાં વગાડતા હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
બનાયા અને યહઝિયેલ એ બે યજ્ઞકારોએ ઈશ્વરની કરારપેટી સમક્ષ નિયમિત રીતે રણશિંગડાં ફૂંકવાનાં હતાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
બનાયા તથા યાહઝીએલ યાજકો રણશિંગડાં લઈને ઈશ્વરના કરારકોશની આગળ નિયમિત [રહેતા હતા.]
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યાજકો બનાયા અને યાહઝીએલને યહોવાના દેવના કોશ સમક્ષ આખો વખત ચાંદીનું રણશિંગુ તે સમયે વગાડવાનુ હતું,