1 Chronicles 17:15 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
નાથાને દાઉદને આ સર્વ વચનોનો અહેવાલ તથા સર્વ દર્શન સંબંધી કહ્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઈશ્વરે દર્શનમાં નાથાન આગળ આ જે સંદેશ પ્રગટ કર્યો તે તેણે દાવિદને કહી સંભળાવ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
આ સર્વ વચનો પ્રમાણે તથા આ સર્વ દર્શન પ્રમાણે નાથાને દાઉદને કહ્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી નાથાન દાઉદ રાજા પાસે ગયો અને યહોવાએ દર્શનમાં જે કહ્યું હતું તે સર્વ તેને કહી સંભળાવ્યું.