1 Chronicles 17:23 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી હવે, હે યહોવાહ, તમે તમારા સેવક તથા તેના કુટુંબ સંબંધી જે બોલ્યા છો તે પૂરું કરો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“હવે હે પ્રભુ, મારા તથા મારા વંશજોના સંબંધમાં તમે આપેલાં વચનો હરહંમેશ પાળજો અને તમે જે કરવાનું કહ્યું છે તે પૂરું કરજો;
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હે યહોવા, જે વચન તમે તમારા સેવક સંબંધી તથા તેના કુટુંબ સંબંધી બોલ્યા છો તે સર્વકાળને માટે કાયમ કરો, ને તમે જે બોલ્યા છો તે પૂરું કરો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“અને હવે, હે યહોવા, તમે તમારા સેવક અને તેમના વંશ માટે જે વચન આપ્યું છે તેનું કાયમ માટે પાલન કરજો અને તમે જે કહ્યું છે તે પ્રમાણે કરજો.