1 Chronicles 17:3 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ તે જ રાત્રે ઈશ્વરની વાણી નાથાનની પાસે આવી,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ એ જ રાત્રે નાથાનને ઈશ્વરનો સંદેશ મળ્યો,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે જ રાત્રે ઈશ્વરની વાણી નાથાનની પાસે આવી,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પરંતુ તે જ રાત્રે નાથાનને યહોવાની વાણી સંભળાઇ.