1 Chronicles 19:1 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આમ્મોનીઓનો રાજા નાહાશ મરણ પામ્યો. તેના પછી તેનો દીકરો ગાદીનશીન થયો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
થોડા સમય પછી આમ્મોનીઓનો રાજા નાહાશ મરણ પામ્યો, એટલે તેનો પુત્ર હાનુન રાજા બન્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
આમ્મમનીઓનો રાજા નાહાશ મારણ પામ્યો, ને તેની જગાએ તેનો પુત્ર ગાદીએ બેઠો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
થોડા સમય પછી આમ્મોનીઓના રાજાનું અવસાન થયું. એટલે તેના પછી તેના પુત્રને રાજા બનાવાયો.